Dear fellow seekers,

After absorbing simplicity naturality and depth of life and at the same time living practical life outside and partnering in existence, I came to know certain principles of life. Now it’s time for me to spread the touch of the same.

Sthula Sukshma and Karan. Spirit can be invoked in all of these three bodies. Without synchronicity of Sthula, Sukshma can not be known and without knowing Sukshma, Karan body cannot be attained. Entire flow of spirit which is smooth unrestricted and profound lies in this very body.

To let you know of this profound flow of spirit, to let you bath in the joy of that flow and to help you in creating a beauty out of this joy is now my purpose of life.

|| Amritasya Putraha Vayam ||

Prior Registration required.

પ્રિય સહયાત્રીઓ,

જીવનની સરળતા સહજતા અને મહત્તમતાને પચાવ્યા પછી, અસ્તિત્ત્વમાં સહભાગી બનીને કાર્યરત રહેતા રહેતા, મેં જીવનના કેટલાક સિદ્ધાંતોને જાણ્યાં જેના સ્પર્શને હવે હું વહેંચવા માંગુ છું.

સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર એ ત્રણેય ચેતનાના સ્તરને જાગ્રત કરી શકાય છે જ્યાં ઊર્જાનો અસ્ખલિત પ્રવાહ વહે છે. સ્થૂળની સાથેના તાલમેલ વિના સૂક્ષ્મને અને સૂક્ષ્મને જાણ્યાં વિના કારણને પામી શકાતું નથી. સમગ્ર ચેતનાનો અસ્ખલિત, અખંડ, પ્રચૂર પ્રવાહ આજ શરીરમાં છે.

બસ એ પ્રવાહને જાણકારી આપવી, એને પમાડવો, એનો આનંદ લેવડાવવો અને એ આનંદમાંથી સર્જન કરાવવું. એ મારું ધ્યેય છે.

|| અમૃતસ્ય પુત્રા: વયમ્ ||

Advertisements