કુદરતનાં મહાન સિદ્ધાંતો રહસ્યો શાંતિમાં ખૂલે છે એમ મનુષ્ય જીવનના સિદ્ધાંતો રહસ્યો મૌનમાં ખૂલે છે.

હવે આ મૌન કયું? એના તરફની ગતિ કેવી? મારી શરીરની સ્થિરતા મનની સ્થિરતા બુદ્ધિની સ્થિરતા પછી જે મારી અવસ્થા કેળવાય છે તે મૌન છે.

આ મૌનને પામવા માટે આ શિબિર છે.

જે આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે એ કેન્દ્ર તરફનું પ્રયાણ છે.

The great principles and mysteries of Nature unfolds in utter peace. Same way human’s life principles and mysteries unfolds in silence.

Now which silence is this? And what is the path to attain the same? This state of silence I can attain in stillness of my body stillness of my mind and stillness of my intellect.

The camp is to attain this Silence.

The one which is a centre of my existence our journey is towards the centre of our existence.

Dr Sejal Sanghavi

#FormlessYou

#AmratsyaPutrahVayam

Advertisements