The realisation of existence is in unconditional acceptance of one’s own self and is in connecting with the existence. Acceptance of the way I am, not out of my ego but out of my existence. Without any judgment or tags like good or bad, white or black, sinner or blessed. Without any denotations.

The moment you will accept your existence you will connect with ‘that you’.

This camp is opening to our connection with our existence. This is our journey towards that centre of our existence.

અસ્તિત્વ તરફના પ્રયાણનો આવિર્ભાવ થાય છે સ્વના સ્વીકાર દ્વારા અને અસ્તિત્વ સાથેના અનુસંધાન દ્વારા. હું જેવો છું તેવો, કોઈ પણ પૂર્વગ્રહ વિના, સારો ખરાબ, કાળો ધોળો, પાપી પુણ્યશાળી. કંઈ પણ માન્યા વિના. મારે મારા અહંકારનો નહિ મારા અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે.

જેવો તમે તમારા અસ્તિત્વનો સ્વીકાર કરશો એવું તરત જ તમે ‘એ’ જે છે એની સાથે સંધાઈ જશો.

આ શિબિર એ આ સ્વ સાથેના અનુસંધાન તરફના પ્રયાણનું છે. આપણા અસ્તિત્વના કેન્દ્ર તરફની ગતિ છે.

Dr Sejal Sanghavi

#FormlessYou

#AmratsyaPutrahVayam

Advertisements